આ રીતે લેમન-ફુદીના મૉકટેલ બનાવો ઘરે

28 May, 2019 03:06 PM IST  |  | ધર્મિન લાઠિયા - આજની વાનગી

આ રીતે લેમન-ફુદીના મૉકટેલ બનાવો ઘરે

લેમન મિન્ટ

આજની વાનગી

સામગ્રી

* બે નંગ લીંબુનો રસ

* ૧/૨ કપ સાકર

* ૧ કપ તાજો ફુદીનો

* ૩ કપ પાણી

* ૧ ટી-સ્પૂન મરી પાઉડર

રીત

એક વાસણમાં લીંબુનો રસ અને સાકર નાખી ઓગળવા દેવું.
હવે એમાં ફુદીનાનાં પાન વાટીને નાખવાં.
છેલ્લે પાણી અને મરી પાઉડર નાખી બરાબર મિક્સ કરવું.
ફ્રિજમાં ઠંડું કરી સર્વ કરો.

આ પણ વાંચો : આ રીતે ગરમાગરમ ચિલી-બીન્સ સૂપ બનાવો ઘરે

Gujarati food indian food mumbai food