આ રીતે ઘરે બનાવો ચૉકલેટ-બનાના શેક

23 April, 2019 02:31 PM IST  |  | ધર્મિન લાઠિયા

આ રીતે ઘરે બનાવો ચૉકલેટ-બનાના શેક

ચૉકલેટ-બનાના શેક

આજની વાનગી

સામગ્રી

* ૧ નંગ કેળું

* ૧ ટેબલ-સ્પૂન ચૉકલેટ સિરપ

* ૧ કપ દૂધ

* ૪ ક્યુબ બરફ

રીત

બધી સામગ્રી મિક્સરમાં ક્રશ કરી ચૉકલેટની કતરણથી સર્વ કરવું.

આ પણ વાંચો : આ આમન્ડ ઍન્ડ ફ્રૂટ સ્મૂધી છે ટેસ્ટી ભી હેલ્ધી ભી

mumbai food indian food