વરસાદી વાતાવરણમાં આ રીતે બનાવો ડાકોરના ગોટા

04 July, 2019 10:02 AM IST  |  મુંબઈ ડેસ્ક | ઘર્મિન લાઠિયા - આજની વાનગી

વરસાદી વાતાવરણમાં આ રીતે બનાવો ડાકોરના ગોટા

ડાકોરના ગોટા

આજની વાનગી

સામગ્રી

☞ ૧૦૦ ગ્રામ ઘઉંનો કરકરો લોટ

☞ ૨૫૦ ગ્રામ ચણાનો લોટ

☞ ૧ ટેબલસ્પૂન તેલ

☞ ૧ ટેબલસ્પૂન આદુંમરચાંની પેસ્ટ

☞ ૧૦૦ ગ્રામ દહીં

☞ ૧ ટીસ્પૂન ખાંડ

☞ ૧/૨ ટીસ્પૂન સોડા

☞ ૧ ટીસ્પૂન મરી

☞ ૧ ટીસ્પૂન આખા ધાણા

☞ મીઠું-મરી પ્રમાણસર

આ પણ વાંચો : આવી રીતે બનાવો ફ્રેન્ચ ડ્રેસિંગ

રીત

ઘઉં અને ચણાની દાળનો લોટ મિક્સ કરી એમાં બધી સામગ્રી મિક્સ કરી પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું અને નાનાં ભજિયાં ઉતારવાં.

ગરમ-ગરમ સર્વ કરો ચટણી સાથે.

mumbai food Gujarati food indian food