Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આવી રીતે બનાવો ફ્રેન્ચ ડ્રેસિંગ

આવી રીતે બનાવો ફ્રેન્ચ ડ્રેસિંગ

27 June, 2019 02:47 PM IST |
આજની વાનગી - ધર્મિન લા‌ઠિયા

આવી રીતે બનાવો ફ્રેન્ચ ડ્રેસિંગ

ફ્રેન્ચ ડ્રેસિંગ

ફ્રેન્ચ ડ્રેસિંગ


સામગ્રી

☞ ૧/૨ કપ ઑલિવ ઑઇલ
☞ બે ટેબલ-સ્પૂન વાઇટ વિનેગર
☞ ૧ ટેબલ-સ્પૂન લીંબુનો રસ
☞ ૩ ટી-સ્પૂન ખાંડ
☞ ૧ ટેબલ-સ્પૂન લસણ
☞ ૧/૨ ટી-સ્પૂન મીઠું



આ પણ વાંચો : કેવી રીતે બનાવશો હૉટ સ્વીટ ‌ડિપ


રીત

બધી સામગ્રી ભેગી કરી મિક્સ કરો અને ૧ કલાક સુધી ફર્મેન્ટ થવા દો. પછી સૅલડ સાથે સર્વ કરો.


Whatsapp-channel Whatsapp-channel

27 June, 2019 02:47 PM IST | | આજની વાનગી - ધર્મિન લા‌ઠિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK