આવી રીતે બનાવો બ્લુ લેમન શરબત

16 May, 2019 02:52 PM IST  |  મુંબઈ | આજની વાનગી - ધર્મિન લાઠિયા

આવી રીતે બનાવો બ્લુ લેમન શરબત

બ્લુ લેમન શરબત

સામગ્રી

+ ૧ નંગ લીંબુ

+ ૧ ટીસ્પૂન બ્લુ કલર

+ ૧ ટેબલસ્પૂન ખાંડ

+ ૧ ટીસ્પૂન આદું

+ ૧ ગ્લાસ સોડા

+ બરફ

રીત

(૧) બ્લુ કલર, આદું, ખાંડને મિક્સચરમાં ગ્રીન્ડ કરો અને લીંબુ કાપીને રસ ઉમેરો.

આ પણ વાંચો : ગુજરાતી વાનગીઓ બનાવતા શીખવું છે? તો જુઓ આ પાંચ YouTube ચેનલ્સ

(૨) આ મિશ્રણને ગ્લાસમાં નાખી એમાં બરફ અને સોડા ઉમેરી સર્વ કરવું. ગરમીમાં તરોતાજા કરી દે એવું સરસ શરબત તૈયાર છે.

indian food