સુસ્મિતા સેનનો શો 'આર્યા'ને ડબ કરવામાં આવશે છ ભાષામાં

09 September, 2020 06:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુસ્મિતા સેનનો શો 'આર્યા'ને ડબ કરવામાં આવશે છ ભાષામાં

સુસ્મિતા સેનનો શો 'આર્યા'ને ડબ કરવામાં આવશે છ ભાષામાં

સુસ્મિતા સેનના શો ‘આર્યા’ને છ ભાષામાં ડબ કરવામાં આવશે. તેના કમબૅક શોને હિન્દીમાં રજૂ કરવામાં આવ્યો હતો. જોકે હવે મરાઠી, તામિલ, તેલુગુ, બંગાળી, કન્નડ અને મલયાલમમાં ડબ કરવામાં આવશે. આ વિશે રામ માધવાણીએ કહ્યું હતું કે ‘આપણા દેશમાં જ અમને અમારી સ્ટોરીને છ જુદી-જુદી ભાષામાં લોકો સુધી પહોંચાડવાની અદ્ભુત તક મળી છે. મને આશા છે કે દર્શકો હવે ‘આર્યા’ સાથે વધુ સારી રીતે કનેક્ટ થઈ શકશે.’

entertainment news web series sushmita sen