વેબ-સિરીઝમાં એન્ટ્રી કરવાની છે હુમા કુરેશી

23 January, 2020 05:22 PM IST  |  મુંબઈ

વેબ-સિરીઝમાં એન્ટ્રી કરવાની છે હુમા કુરેશી

હુમા કુરેશી

હુમા કુરેશી હવે વેબ-સિરીઝમાં એન્ટ્રી કરવાની છે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ‘લીલા’ નામની વેબ-સિરીઝ શરૂ થવાની છે. ૧૪ જૂને રિલીઝ થનારી આ વેબ-સિરીઝને દીપા મેહતા ડિરેક્ટ કરશે. જર્નલિસ્ટ પ્રયાગ અકબરની બુક પર આધારિત ‘લીલા’ એક એવી માતાની સ્ટોરી છે જે પોતાની ખોવાયેલી દીકરીને શોધી રહી છે.

આ પણ વાંચો : સરોગસી પ્રત્યેનો અભિગમ બદલવાની જરૂર છે: પત્રલેખા

આ વેબ-સિરીઝ સંબંધિત એક ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને હુમાએ ટ્વીટ કર્યું હતું કે ‘શું તમે મારી સાથે જોડાવા માગો છો? ‘લીલા’. જલદી જ આવશે.’

huma qureshi web series bollywood news