વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરશે વિધિ પંડ્યા

18 November, 2021 03:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડોનલ પણ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરશે એવી ઘણા સમયથી ચર્ચા હતી. જોકે હવે વિધિ પણ એન્ટ્રી કરી રહી હોવાની ચર્ચામાં છે. તે ઘણા દિવસથી ક્વૉરન્ટીન હતી અને તેણે તેનો પિરિયડ પણ પૂરો કરી લીધો છે.

વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરશે વિધિ પંડ્યા

વિધિ પંડ્યા હવે વાઇલ્ડ કાર્ડ તરીકે ‘બિગ બૉસ 15’માં એન્ટ્રી કરશે એવી ચર્ચા ચાલી રહી છે. આ શોમાં તેણે પહેલાં પણ હાજરી આપી હતી, પરંતુ ઘરવાળા દ્વારા તેને કાઢી નાખવામાં આવી હતી. વિધિની સાથે ડોનલ બિશ્તને પણ કાઢી નાખવામાં આવી હતી. ડોનલ પણ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરશે એવી ઘણા સમયથી ચર્ચા હતી. જોકે હવે વિધિ પણ એન્ટ્રી કરી રહી હોવાની ચર્ચામાં છે. તે ઘણા દિવસથી ક્વૉરન્ટીન હતી અને તેણે તેનો પિરિયડ પણ પૂરો કરી લીધો છે. તે હવે આજકાલમાં એન્ટ્રી કરશે.

television news entertainment news bigg boss 15