વિશાલ, પ્રિન્સ અને શાંતનુને સાડી પહેરીને નચાવ્યા હિના ખાને

26 October, 2019 12:47 PM IST  |  મુંબઈ

વિશાલ, પ્રિન્સ અને શાંતનુને સાડી પહેરીને નચાવ્યા હિના ખાને

‘નચ બલીએ ૯’ના સેટ પર પહોંચી હિના ખાન

હિના ખાને હાલમાં જ વિશાલ આદિત્ય સિંહ, પ્રિંસ નેરુલા અને શાંતનુ માહેશ્વરીને સાડી પહેરાવીને ડાન્સ કરાવ્યો હતો. હિના હાલમાં જ સ્પેશ્યલ ગેસ્ટ તરીકે સ્ટાર પ્લસના શો ‘નચ બલીએ ૯’માં ગઈ હતી. આ શોમાં શ્રદ્ધા અને આલમે ‘સાડી સા કે ફોલ સા...’ ગીત પર ડાન્સ કર્યો હતો. આ ડાન્સને રવીનાએ વધાવી લીધો હતો અને સાડી પહેરીને ડાન્સ કરવો કેટલું મુશ્કેલ છે એ વિશે વાત કરી હતી. આ વાત સાંભળીને હિનાએ તરત સાડી મગાવી હતી અને વિશાલ, પ્રિંસ અને શાંતનુને પહેરાવીને ડાન્સ કરાવ્યો હતો.

prince narula hina khan raveena tandon television news