ભારતીની બર્થ-ડેનું સરપ્રાઇઝ સેલિબ્રેશન કર્યું હર્ષે

03 July, 2019 09:35 AM IST  |  મુંબઈ

ભારતીની બર્થ-ડેનું સરપ્રાઇઝ સેલિબ્રેશન કર્યું હર્ષે

ભારતીની બર્થ-ડેનું સરપ્રાઇઝ સેલિબ્રેશન કર્યું હર્ષે

ભારતી સિંહને કલર્સ ચેનલ પર આવતા શો ‘ખતરા ખતરા ખતરા’ના સેટ પર તેના પતિ હર્ષ લિંબાચિયા દ્વારા સરપ્રાઇઝ પાર્ટી આપવામાં આવી હતી. ભારતી સિંહ આજે ૩૩ વર્ષની થઈ રહી છે. તેનો જન્મ દિવસ હોવાથી સેટ પર હર્ષ દ્વારા સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ સેલિબ્રેશનમાં પુનિત પાઠક, રાઘવ જુયાલ અને ધર્મેશ યેલાન્ડેએ પણ હાજરી આપી હતી. આ વિશે હર્ષે કહ્યું હતું કે ‘ભારતીને સરપ્રાઇઝ આફવી મને ખૂબ જ પસંદ છે.

આ પણ વાંચો : કુલ્ફીને મળ્યા ઓરિજિનલ પિતા, ફિલ્મ જોઈને કરશે ઉજવણી

ગયા વર્ષે મેં તેના નામનું ટેટૂ છાતી પર ચિતરાવ્યું હતુ. આ વર્ષે શૂટિંગ ચાલી રહ્યું છે એથી મેં કંઈ સરપ્રાઇઝ પ્લાન ન કરી હોય એવું નથી. વધુ અપડેટ માટે મારું ઇન્સ્ટાગ્રામ ચૅક કરતાં રહો.’

bharti singh television news colors tv