કુલ્ફીને મળ્યા ઓરિજિનલ પિતા, ફિલ્મ જોઈને કરશે ઉજવણી

Jul 02, 2019, 18:54 IST

કુલ્ફી અને સિકંદરની જોડી ટીવી જગતમાં બેસ્ટ પિતા-પુત્રીની જોડી માનવામાં આવે છે. કુલ્ફી અને સિકંદર બન્નેએ ઈમોશનલ કનેક્શનથી બધાનું મન જીતી લીધું છે અને આખરે દર્શકોની દુઆ પણ કબૂલ થઈ ગઈ છે.

કુલ્ફીને મળ્યા ઓરિજિનલ પિતા
કુલ્ફીને મળ્યા ઓરિજિનલ પિતા

કુલ્ફી અને સિકંદરની જોડી ટીવી જગતમાં બેસ્ટ પિતા-પુત્રીની જોડી માનવામાં આવે છે. કુલ્ફી અને સિકંદર બન્નેએ ઈમોશનલ કનેક્શનથી બધાનું મન જીતી લીધું છે અને આખરે દર્શકોની દુઆ પણ કબૂલ થઈ ગઈ છે. ઘણા સમયથી એકબીજા એકબીજાથી દૂર કુલ્ફી અને સિકંદરનું અધૂરૂ મિલન પુરૂ થવા જઈ રહ્યું છે. સિકંદર અને કુલ્ફીની હકીકત હવે બધા સામે આવી ગઈ છે અને સિકંદરને પણ ખબર પડી ગઈ છે કે કુલ્ફી એની જ પુત્રી છે.

સિકંદરને તેની પુત્રી મળી તો એનુ સેલિબ્રેશન તો બને જ. સીરિયલ કુલ્ફી કુમાર બાજેવાલા એક પંજાબી પિંડની સ્ટોરી છે અને આ કારણે કુલ્ફી અને સિકંદર એક પંજાબી ફિલ્મ જોઈને તેમના મિલનનું સેલિબ્રેશન કરશે. પિતા-પુત્રીની આ જોડી ફિલ્મ શદા જોઈને એકબીજા સાથે સમય પસાર કરશે.

બકોલ સિકંદર, 'અમે શદા ફિલ્મ જોવા માટે ઘણા ઉત્સાહિત છીએ. ફિલ્મે પોતાના મનોરંજક કન્ટેન્ટ સાથે પંજાબમાં હલચલ પેદા કરી છે, ફિલ્મને બધી જ જગ્યાએ દર્શકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે. અમારો શૉ કુલ્ફી કુમાર બાજેવાલાના દર્શકો દ્વારા પણ ઘણી પસંદ કરવામાં આવી રહી છે. દરરોજ એક સાથે શૂટિંગ કરવા સિવાય બધા એકસાથે ફિલ્મ જોવાનો અનુભવ અદભુત રહેશે

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK