ઑગસ્ટમાં ફરી આવશે અમિતાભ બચ્ચનનો શૉ કૌન બનેગા કરોડપતિ

28 April, 2019 04:07 PM IST  |  મુંબઈ

ઑગસ્ટમાં ફરી આવશે અમિતાભ બચ્ચનનો શૉ કૌન બનેગા કરોડપતિ

'કૌન બનેગા કરોડપતિ'

ટીવીની દુનિયાના સૌથી વધારે ચર્ચિત અને અમિતાભ બચ્ચનનો શૉ કૌન બનેગા કરોડપતિ જલ્દી શરૂ થવાનો છે પાછા બધા ઘડિયાળાના કાંટાને જોવા તૈયાર થઈ જાઓ. જાણકારી મુજબ શૉની શરૂઆત ઑગસ્ટ મહિનાથી થવાની છે.

ટીવીની દુનિયાના સૌથી વધારે ચર્ચિત અને અમિતાભ બચ્ચનનો શૉ કૌન બનેગા કરોડપતિ જલ્દી શરૂ થવાનો છે પાછા બધા ઘડિયાળાના કાંટાને જોવા તૈયાર થઈ જાઓ. જાણકારી મુજબ શૉની શરૂઆત ઑગસ્ટ મહિનાથી થવાની છે. પરંતુ કેબીસીના ઑન એર થવાની સાથે સોનીનો એક શૉ ઑફ એર થશે, જેનું નામ છે લેડીઝ સ્પેશ્યલ. ત્રણ સહેલીઓના જીવનથી જોડાયેલી વાર્તાને દર્શાવનારા લેડીઝ સ્પેશ્યલના ઑફ એર બાદ જ 9 વાગ્યાથી ફરી એક વાર કેબીસીને હોસ્ટ કરતા અમિતાભ બચ્ચન જોવા મળશે.

રિપોર્ટ મુજબ કૌન બનેગા કરોડપતિ ક્વિઝ શૉનો સમય રાત્રે 9 વાગ્યાનો છે. લેડીઝ સ્પેશિયલ કરન્ટ સમયમાં રાત્રે 9.30 વાગ્યે આવે છે. એની પહેલા માતા અને દીકરીના સંબંધોથી જોડાયેલો પટિયાલા બેબ્સ શૉ આવે છે અને આ શૉનો નવો ટાઈમ હજી આવશે. ત્યાં જે લેડીઝ સ્પેશિયલને ઑફ એર કરવામાં આવશે.

amitabh bachchan kaun banega crorepati television news sony entertainment television tv show