તમારો ફેવરિટ કોણઃ મલ્હાર ઠાકર કે યશ સોની? અહીં કરો વોટ

14 May, 2019 01:21 PM IST  |  મુંબઈ

તમારો ફેવરિટ કોણઃ મલ્હાર ઠાકર કે યશ સોની? અહીં કરો વોટ

તમારો ફેવરિટ કોણ? યશ કે મલ્હાર (તસવીર સૌજન્યઃ યશ સોની ઈન્સ્ટાગ્રામ)

લવની ભવાઈનો સાગર કે પછી ચાલ જીવી લઈનો આદિત્ય! કોણ તમને વધારે ગમે છે? આમ તો બંને ડેશિંગ છે, હેન્ડસમ છે. બંનેની પોતાની સ્ટાઈલ છે. પણ સવાલ એ છે કે લોકોના ફેવરિટ કોણ છે?

યશ અને મલ્હાર બંનેના ચાહકોએ gujaratimidday.comના પોલ પર વોટ કરી રહ્યા છે.બંનેના ચાહકોમાં હોડ લાગી છે પોતાના ફેવરિટ સ્ટારને જીતાડવાની. તમે પણ અહીં તમારા ફેવરિટ સ્ટારને વોટ કરી શકો છો.

યશ સોની છેલ્લે આ વર્ષની સુપર હિટ ફિલ્મ ચાલ જીવી લઈએમાં સિદ્ધાર્થ રાંદેરિયા અને આરોહી પટેલ સાથે જોવા મળ્યા હતા. જેણે થિએટરમાં 100 દિવસ પુરા કર્યા છે. તો મલ્હાર પણ આ વર્ષે સાહેબમાં જોવા મળ્યો હતો. મલ્હારની ફિલ્મ લવની ભવાઈ આજે પણ લોકોને એટલી જ પસંદ આવે છે.

આ પણ વાંચોઃ મલ્હાર ઠાકર બોલીવુડની આ અભિનેત્રી સાથે કરશે લગ્ન ? કહ્યું,'...ફાઈનલ હૈ'

Malhar Thakar yash soni gujarati film dhollywood news