'જીગરા'નું નવું ગીત તમને યાદ અપાવશે તમારા ભાઈ-બહેનની યાદ

16 August, 2019 02:23 PM IST  |  અમદાવાદ

'જીગરા'નું નવું ગીત તમને યાદ અપાવશે તમારા ભાઈ-બહેનની યાદ

'જીગરા'નું નવું ગીત તમને યાદ અપાવશે ભાઈ-બહેનની યાદ

ભાઈ અને બહેનની લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરતું ગીત એટલે જીગરદાન ગઢવીનું ગીતા રાખડી. રક્ષાબંધનના અવસર પર જીગરદાને આ ગીત રિલીઝ કર્યું. જેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે.


'રાખડી' ગીત જીગરદાને ગાયું છે. તેણે જ લખ્યું અને કંપોઝ કર્યું છે. મ્યુઝિક રાહુલ મુંજારિયાનું છે. ગીતના શબ્દો ખૂબ જ સરસ છે. ભાઈ અને બહેનને એકબીજા પ્રત્યે જે લાગણી હોય, ખાસ કરીને જે અવ્યક્ત લાગણીઓ હોય છે તેને વ્યક્ત કરે છે.

આ પણ જુઓઃ આવી છે તારક મહેતાના કલાકારોની રીઅલ લાઈફ ફેમિલી....

ભાઈ માટે બહેન કેટલું મહત્વ રાખે છે અને બહેનને ભાઈ માટે કેટલું માન હોય છે તે આ ગીતમાં સાંભળવા મળે છે. યૂટ્યૂબ પર આ ગીતને હજારો લોકો જોઈ ચુક્યા છે અને તેને વખાણ પણ કરી રહ્યા છે.

sachin-jigar gujarati film