રાઇટર્સ સિદ્ધાર્થ-ગરિમા બન્યાં સાલે આશિક દ્વારા ડિરેક્ટર્સ

10 February, 2021 11:14 AM IST  |  Mumbai | Agencies

રાઇટર્સ સિદ્ધાર્થ-ગરિમા બન્યાં સાલે આશિક દ્વારા ડિરેક્ટર્સ

રાઇટર્સ સિદ્ધાર્થ-ગરિમા બન્યાં સાલે આશિક દ્વારા ડિરેક્ટર્સ

રાઇટર્સ સિદ્ધાર્થ અને ગરિમાની જોડી હવે ડિરેક્શનમાં ઝંપલાવી રહી છે. સોની પિક્ચર્સ ફિલ્મ્સ ઇન્ડિયા દ્વારા આ પ્રોજેક્ટને પ્રોડ્યુસ કરવામાં આવી રહ્યો છે. રાઇટર્સ અને ગીતકાર સિદ્ધાર્થ-ગરિમાએ ‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’, ‘બાજીરાવ મસ્તાની’, ‘પદ્‍માવત’ અને ‘કબીર સિંહ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ હવે યુથ ડ્રામા ‘સાલે આશિક’ લઈને આવી રહ્યાં છે. આ વિશે સિદ્ધાર્થ-ગરિમાએ કહ્યું હતું કે ‘અમને એવી સ્ટોરી જોઈતી હતી જે દિલથી એક સ્ટ્રૉન્ગ મેસેજ આપતી હોય. અમને ખુશી છે કે સોની પિકચર્સ દ્વારા આ ફિલ્મને સપોર્ટ કરવામાં આવી છે. આ પ્રોડક્શનની અદ્ભુત ટીમ સાથે કામ કરવા માટે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ.’

bollywood bollywood news bollywood ssips