વિક્રમ ભટ્ટની દીકરી ક્રિષ્ના માયા 4નું શૂટિંગ આજથી શરૂ કરશે

10 February, 2021 11:08 AM IST  |  Mumbai | Agencies

વિક્રમ ભટ્ટની દીકરી ક્રિષ્ના માયા 4નું શૂટિંગ આજથી શરૂ કરશે

વિક્રમ ભટ્ટની દીકરી ક્રિષ્ના માયા 4નું શૂટિંગ આજથી શરૂ કરશે

વિક્રમ ભટ્ટની દીકરી ક્રિષ્ના આજથી ડિરેક્ટર તરીકેની જવાબદારી સંભાળવા જઈ રહી છે. વિક્રમ ભટ્ટની વેબ-સિરીઝ ‘માયા 4’નું ડિરેક્શન તેની દીકરી ક્રિષ્ના કરી રહી છે. આ શોમાં રોહિત રૉય, પવન ચોપડા, એન્ડ્રિતા રે મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. આજથી શરૂ થઈ રહેલા શૂટિંગ વિશે ક્રિષ્નાએ કહ્યું હતું કે ‘ડિરેક્શન એક એવી વસ્તુ છે જેને હું હંમેશાં કરવા માગતી હતી. ખુશીની વાત એ છે કે અમે ‘માયા 4’ને લઈને તૈયાર છીએ. રોહિત, એન્ડ્રિતા અને પવન જેવા ટૅલન્ટેડ ઍક્ટર્સ સાથે કામ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.’

bollywood vikram bhatt bollywood news bollywood ssips