‘ક્રૅક’ માટે વિદ્યુતનો નવો લુક

09 November, 2022 03:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં તેની સાથે અર્જુન રામપાલ અને જૅકલિન ફર્નાન્ડિસ પણ જોવા મળશે,

વિદ્યુત જામવાલ

વિદ્યુત જામવાલે હાલમાં જ તેની આગામી ફિલ્મ ‘ક્રૅક’ માટે નવા લુક સાથે એક્સપરિમેન્ટ કર્યો છે. આ ફિલ્મમાં તેની સાથે અર્જુન રામપાલ અને જૅકલિન ફર્નાન્ડિસ પણ જોવા મળશે, જેને આદિત્ય દત્ત દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. વિદ્યુતની સાથે આ ફિલ્મને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ પ્રોડ્યુસ કરી રહ્યું છે જેને આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ માટેના નવા લુકનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર વિદ્યુતને શૅર કર્યો છે.

entertainment news bollywood news bollywood gossips bollywood vidyut jamwal upcoming movie