નર્મદા નદીના કિનારે બેઠો છે વિકી કૌશલ

08 February, 2021 11:56 AM IST  |  Mumbai | Agencies

નર્મદા નદીના કિનારે બેઠો છે વિકી કૌશલ

નર્મદા નદીના કિનારે બેઠો છે વિકી કૌશલ

વિકી કૌશલ નર્મદા નદીના કિનારે બેસીને સૂર્યાસ્તને નિહાળી રહ્યો છે. તેણે વાઇટ ડેનિમ જૅકેટ અને ટી-શર્ટ પહેર્યાં છે. તે કુદરતનો આનંદ લઈ રહ્યો છે. તેના કામની વાત કરીએ તો તે ‘ધ ઇમૉર્ટલ અશ્વત્થામા’ અને ‘સરદાર ઉધમસિંહ’માં કામ કરી રહ્યો છે. નર્મદા નદીની સામે બેઠેલા ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિકીએ કૅપ્શન આપી હતી, નર્મદા.

bollywood bollywood news bollywood ssips vicky kaushal