લગ્ન પછી તરત ફરીથી કામમાં સક્રિય બની ગયો છે વરુણ

01 February, 2021 01:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લગ્ન પછી તરત ફરીથી કામમાં સક્રિય બની ગયો છે વરુણ

અભિષેક બૅનરજી, વરુણ ધવન

વરુણ ધવને નતાશા દલાલ સાથે લગ્ન કર્યા બાદ તરત જ ફિલ્મોમાં ઍક્ટિવ થઈ ગયો છે. તે હાલમાં જ અભિષેક બૅનરજી સાથે જોવા મળ્યો હતો. વરુણે ગ્રીન ટી-શર્ટ અને ડેનિમ પહેર્યું હતું. તો અભિષેકે ગ્રે ટી-શર્ટ અને બ્લુ જૅકેટ પહેર્યું હતું. બન્નેએ ફિલ્મ ‘ભેડિયા’ વિશે ચર્ચા કરવા માટે મુલાકાત કરી હોય એવું લાગી રહ્યું છે. આ ફિલ્મમાં ક્રિતી સૅનન પણ લીડ રોલમાં છે.

entertainment news bollywood bollywood news varun dhawa