23 April, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરુણ ધવને ફોટોગ્રાફરો સાથે ઍડ્વાન્સમાં જન્મદિવસ ઉજવ્યો
વરુણ ધવને પોતાની ૩૮મી વર્ષગાંઠ ગઈ કાલે ફોટોગ્રાફરો સાથે ઍડ્વાન્સમાં ઊજવી હતી. તેણે Happy Birthday VD લખેલી કેક કાપી હતી. વરુણનો બર્થ-ડે ૨૪ એપ્રિલે છે.