આ છે તૈમુરનું યોગાસન

12 April, 2021 12:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ યોગ કર્યા પછીનું સ્ટ્રેચિંગ છે કે પછી એક ઝપકી લીધા બાદનું છે એ તમે જાણી પણ નહીં શકો

તૈમૂર અલી ખાન

તૈમુરને યોગ કરતો જોઈને તો કરીના કપૂર ખાન પણ મૂંઝાઈ ગઈ છે. તેણે તૈમુરનો ફોટો શૅર કર્યો હતો જેમાં તૈમુર યોગ મૅટ પર સ્ટ્રેચિંગ કરી રહ્યો છે. તેનો આ ક્યુટ અંદાજ જોઈને તેના ફૅન્સ પણ ફિદા છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી કે ‘આ યોગ કર્યા પછીનું સ્ટ્રેચિંગ છે કે પછી એક ઝપકી લીધા બાદનું છે એ તમે જાણી પણ નહીં શકો.’

bollywood news bollywood bollywood gossips