દિશા પટાણીના આ નવા ફોટો ચાહકોને કરી રહ્યા છે દિવાના

29 June, 2019 03:07 PM IST  |  મુંબઈ

દિશા પટાણીના આ નવા ફોટો ચાહકોને કરી રહ્યા છે દિવાના

દિશાની કાતિલ અદાઓ

ગોર્જિયસ દિશા પટાણીએ વધુ એક વાર ઈન્સ્ટાગ્રામ પર પોતાની ખૂબસૂરતક તસવીરો પોસ્ટ કરી છે. દિશાએ શનિવારે સવારે જ કેટલીક તસવીરો શેર કરી અને તે સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થઈ ગઈ. ગણતરીના કલાકોમાં તેને લાખો લાઈક્સ અને હજારો કમેન્ટ્સ આવી ચુકી છે.

દિશા આ તસવીરોમાં વ્હાઈટ અને બ્લૂ ફ્લોરલ પ્રિંટ ડ્રેસમાં નજર આવી રહી છે. તે બેહદ ખૂબસૂરત, હૉટ અને પ્યારી લાગી રહી છે. લોકો તેમને ખૂબસૂરત, પ્યારી, એંજલ અને ક્યૂટ કહી રહ્યા છે. તો છોકરીઓ તેમને રોલ મૉડેલ ગણાવી રહી છે.

મલંગના શૂટિંગમાં વ્યસ્ત છે દિશા
ફિલ્મોની વાત કરીએ તો દિશા પટાણી હાલ મલંગના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે આદિત્ય રૉય કપૂર અને અનિલ કપૂર સાથે નજર આવશે. આ પહેલા દિશા સલમાન ખાન અને કેટરીના કૈફની ભારતમાં નજર આવી હતી. તેમને નાના રોલમાં પસંદ કરવામાં આવી છે.


લુક પર દિશા કરી રહી છે મહેનત
દિશા પોતાના લુક પર ઘણી મહેનત કરી રહી છે. તેણે હાલમાં બિકિનીમાં એક ફોટો મુક્યો હતો. જેને ચાહકોએ ઘણી પસંદ કરી હતી.

આ પણ વાંચોઃ દિશા પટણીના હોટ અને ક્યૂટ ફોટોઝ કરે છે ફૅન્સને ઘાયલ


ટાઈગર સાથે ડેટ પર ગઈ હતી દિશા
27 જૂનની રાત્રે દિશા પટાણી ટાઈગર સાથે ડિનર ડેટ પર જોવા મળી હતી. દિશા ડેટ પર ખૂબ જ ખુશ જોવા મળી હતી. તેમના બ્રેકઅપની પણ ચર્ચા હતી. જો કે ડિનર પર સાથે જોવા મળીને તેમણે આ ખબરોને ખોટી ઠેરવી છે. જેથી તેમના ચાહકો પણ ખુશ છે.

Disha Patani