દિશા પટણીના હોટ અને ક્યૂટ ફોટોઝ કરે છે ફૅન્સને ઘાયલ

Jun 13, 2019, 18:04 IST
  • ઉત્તર પ્રદેશના બરેલીમાં જન્મેલી દિશાનો પરિવાર ઉત્તરાખંડ ટનકપુરમાં રહે છે. એના પિતા જગદીશ સિંહ પટણી ડીસીપી હતા. 

    ઉત્તર પ્રદેશના બરેલીમાં જન્મેલી દિશાનો પરિવાર ઉત્તરાખંડ ટનકપુરમાં રહે છે. એના પિતા જગદીશ સિંહ પટણી ડીસીપી હતા. 

    1/12
  • ટાઈગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા સારી ડાન્સર છે. રણબીર કપૂર દિશા પટણીનો ક્રશ હતો. દિશા રણબીરનું પોસ્ટર જોઈને જ ખુશ થઈ જતી હતી. દિશાએ ટાઈગર શ્રોફ પહેલા ટીવી એક્ટર પાર્થ સમથાનને એક વર્ષ સુધી ડેટ કરી રહી હતી. એના બ્રેકઅપનું કારણ સામે નહીં આવ્યું. 

    ટાઈગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા સારી ડાન્સર છે. રણબીર કપૂર દિશા પટણીનો ક્રશ હતો. દિશા રણબીરનું પોસ્ટર જોઈને જ ખુશ થઈ જતી હતી. દિશાએ ટાઈગર શ્રોફ પહેલા ટીવી એક્ટર પાર્થ સમથાનને એક વર્ષ સુધી ડેટ કરી રહી હતી. એના બ્રેકઅપનું કારણ સામે નહીં આવ્યું. 

    2/12
  • દિશા હંમેશા બૉયફ્રેન્ડ ટાઈગર શ્રોફથી ઘણી ક્લોઝ રહે છે. ઈવેન્ટ હોય કે પાર્ટી બન્ને સાથે દેખાતા હોય છે. 

    દિશા હંમેશા બૉયફ્રેન્ડ ટાઈગર શ્રોફથી ઘણી ક્લોઝ રહે છે. ઈવેન્ટ હોય કે પાર્ટી બન્ને સાથે દેખાતા હોય છે. 

    3/12
  • દિશા પટણી પોતાના હોટ અને ક્યૂટ ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર સતત પોતાના ફૅન્સ માટે પોસ્ટ કરતી રહે છે. 

    દિશા પટણી પોતાના હોટ અને ક્યૂટ ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર સતત પોતાના ફૅન્સ માટે પોસ્ટ કરતી રહે છે. 

    4/12
  • દિશા પટણી પોતાના ફોટોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાહકોનું મનોરંજન કરવામાં કોઈ કસર નથી છોડતી. તસવીરોમાં- દિશા પટણી ડૉગી સાથે

    દિશા પટણી પોતાના ફોટોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાહકોનું મનોરંજન કરવામાં કોઈ કસર નથી છોડતી.

    તસવીરોમાં- દિશા પટણી ડૉગી સાથે

    5/12
  • ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવા પહેલા દિશા ગ્લેમરસ નહોતી લાગતી. સોશિયલ મીડિયા પર હાજર એની જૂની તસવીરો જોઈને તમે સરળતાથી જાણી જશો કે એમણે પોતાના લૂક પર ઘણી મહેનત કરી છે. તસવીરમાં-  એક જ ફ્રેમમાં બે બ્યૂટિઝ 

    ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવા પહેલા દિશા ગ્લેમરસ નહોતી લાગતી. સોશિયલ મીડિયા પર હાજર એની જૂની તસવીરો જોઈને તમે સરળતાથી જાણી જશો કે એમણે પોતાના લૂક પર ઘણી મહેનત કરી છે.

    તસવીરમાં-  એક જ ફ્રેમમાં બે બ્યૂટિઝ 

    6/12
  • દિશાની સેક્સી તસવીરોને સોશિયલ મીડિયા પર ઘણી લાઈક્સ અને કમેન્ટ્સ મળે છે. પહેલા તે ઘણી અલગ દેખાતી હતી. હા પણ તે ઘણી ક્યૂટ પણ એટલી જ હતી. તસવીરમાં- ડૉગી સાથે સુંદર દિશા

    દિશાની સેક્સી તસવીરોને સોશિયલ મીડિયા પર ઘણી લાઈક્સ અને કમેન્ટ્સ મળે છે. પહેલા તે ઘણી અલગ દેખાતી હતી. હા પણ તે ઘણી ક્યૂટ પણ એટલી જ હતી. તસવીરમાં- ડૉગી સાથે સુંદર દિશા

    7/12
  • દિશાને એક ભાઈ અને એક બહેન છે. ફિટનેસના મામલામાં પણ દિશા પટણીનું નામ સૌથી આગળ રહે છે. દિશા સતત પોતાના ગ્લેમરસ ફોટોઝ સોશિયલ મીડિયા પર અપડેટ કરતી રહે છે.

    દિશાને એક ભાઈ અને એક બહેન છે. ફિટનેસના મામલામાં પણ દિશા પટણીનું નામ સૌથી આગળ રહે છે. દિશા સતત પોતાના ગ્લેમરસ ફોટોઝ સોશિયલ મીડિયા પર અપડેટ કરતી રહે છે.

    8/12
  • દિશાએ તેલુગુ ફિલ્મ લોફર (2015)થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. બાદ તે કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ નજર આવી.

    દિશાએ તેલુગુ ફિલ્મ લોફર (2015)થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. બાદ તે કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ નજર આવી.

    9/12
  • બૉલીવુડમાં દિશાનો સફર સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી (2016)થી શરૂ થયો હતો.

    બૉલીવુડમાં દિશાનો સફર સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી (2016)થી શરૂ થયો હતો.

    10/12
  • હાલમાં દિશા ફિલ્મ મલંગની શૂટિંગમાં વ્યસ્ત છે અને ભારતમાં એની એક્ટિંગ લોકોને ઘણી પસંદ પણ આવી છે.

    હાલમાં દિશા ફિલ્મ મલંગની શૂટિંગમાં વ્યસ્ત છે અને ભારતમાં એની એક્ટિંગ લોકોને ઘણી પસંદ પણ આવી છે.

    11/12
  • દિશાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે ફક્ત 500 રૂપિયા લઈને મુંબઈ આવી હતી. હું એકલી હતી અને કામ કરતી હતી, પણ પરિવારથી મદદ લીધી નથી.

    દિશાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે ફક્ત 500 રૂપિયા લઈને મુંબઈ આવી હતી. હું એકલી હતી અને કામ કરતી હતી, પણ પરિવારથી મદદ લીધી નથી.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

આજે 13 જૂન દિશા પટણી 26 વર્ષની થઈ ગઈ છે. દિશા પટણી બોલીવુડની સૌથી ગ્લેમરસ એક્ટ્રેસમાંથી એક છે. એની એક્ટિંગની સાથે એમની ગ્લેમરસ તસવીર પણ એના ફૅન્સ પસંદ કરે છે. પછી તસવીરમાં એમની વર્કઆઉટની તસવીર હોય કે પછી કોઈ ફોટોશૂટ. દિશા પણ ઈન્સ્ટાગ્રામ પર સતત પોતાના ફૅન્સ માટે તસવીરો પોસ્ટ કરતી રહે છે. તો દિશાના ગ્લેમરસ અને હોટ તસવીરો પર કરો એક નજર.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK