કાશ્મીરની ઠંડીનો આનંદ લઈ રહી છે ‘લિયો’ની ટીમ

12 February, 2023 01:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઍક્શનથી ભરપૂર ફિલ્મ માટે લોકો પણ એક્સાઇટેડ છે

કાશ્મીરની ઠંડીનો આનંદ લઈ રહી છે ‘લિયો’ની ટીમ

ડિરેક્ટર લોકેશ કનગરાજની આગામી ફિલ્મ ‘લિયો’ની ટીમ કાશ્મીરની ઠંડીનો આનંદ લઈ રહી છે. આ ફિલ્મનું શૂટિંગ ત્યાં ચાલી રહ્યું છે. આ ઍક્શનથી ભરપૂર ફિલ્મ માટે લોકો પણ એક્સાઇટેડ છે. ‘માસ્ટર’ બાદ ‘લિયો’ દ્વારા લોકેશ અને વિજય બીજી વખત સાથે કામ કરી રહ્યા છે. કાશ્મીરની કડકડતી ઠંડીમાં આખી ટીમ બોનફાયરનો આનંદ લઈ રહી છે. આ ફિલ્મમાં પ્રિયા આનંદ, ત્રિશા, અર્જુન સરજા અને સંજય દત્ત પણ જોવા મળશે. 

entertainment news bollywood news bollywood gossips bollywood south india kashmir sanjay dutt