Tabuની ફિલ્મ વિજયપથના 25 વર્ષ પૂરા, આજે પણ દેખાય છે આટલી સુંદર, જુઓ

03 August, 2019 03:39 PM IST  |  મુંબઈ

Tabuની ફિલ્મ વિજયપથના 25 વર્ષ પૂરા, આજે પણ દેખાય છે આટલી સુંદર, જુઓ

તબૂ

પોતાનું જીવન પોતાની શરતે જીવનારી તબૂ કામ પણ પોતાની શરત પર જ કરે છે. તબૂએ દરેક પ્રકારના પાત્ર ભજવ્યા છે અને લાંબા સમયથી ફિલ્મો કરી રહી છે. તબૂની ફિલ્મ વિજયપથને 5 ઑગસ્ટના દિવસે 25 વર્ષ પૂરા થઈ જશે. આ ફિલ્મમાં એમની સાથે મહત્વ ભૂમિકામાં અજય દેવગન પણ હતા.

તબૂએ ફિલ્મ વિજયપથનું એક પોસ્ટ શૅર કરતા ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે વિજયપથના 25 વર્ષ પર સેલિબ્રેશન. ફિલ્મ 5 ઑગસ્ટ 1984માં રિલીઝ થઈ હતી.

તબૂ એ અભિનેત્રીઓમાંથી એક છે જેણે સમયસર સારી ફિલ્મો કરી છે. સમયની સાથે એની સુંદરતા પણ કાયમ રહી. અભિનેત્રી તબૂનો ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ જોશો તો તમને એની સુંદરતા જોવા મળશે. આવો જોઈએ તબૂની કેટલીક લેટેસ્ટ તસવીરો

તબૂએ હાલમાંજ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શૅર કરી છે જેમાં તે હંમેશાની જેમ સુંદર નજર આવી રહી છે. તબૂની સ્ટાઈલ સ્ટેટમેન્ટ યૂનીક છે.

આ તસવીરમાં તબૂને સુંદર રેડ ડ્રેસમાં જોઈ શકો છો.

આ પણ વાંચો : Saaho અને Chhichhore વચ્ચે ટક્કર, ફાયદામાં શ્રદ્ધા કપૂર, જાણો કેવી રીતે

ફિલ્મની વાત કરીએ તો હાલમાં તબૂની ફિલ્મ દે દે પ્યાર દે રિલીઝ થઈ હતી. ગયા વર્ષે તે ફિલ્મ સંજુમાં કેમિયો રોલ કરતી નજર આવી હતી. સાથે જ અંધાધુનમાં પણ એણે મહત્વની ભૂમિકા ભજવી હતી.

tabu bollywood news ajay devgn