30 December, 2024 10:07 AM IST | Amritsar | Gujarati Mid-day Correspondent
સોનુ સૂદ
સોનુ સૂદ ગઈ કાલે અમ્રિતસરના ગોલ્ડન ટેમ્પલમાં શીશ ઝુકાવવા પહોંચ્યો હતો. ૧૦ જાન્યુઆરીએ સોનુની ડાયરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ ‘ફતેહ’ રિલીઝ થઈ રહી છે એની સફળતાની શુભેચ્છા મેળવવા તે સુવર્ણ મંદિર ગયો હતો. સાઇબર ક્રાઇમ સામેની આ ફિલ્મની હિરોઇન જૅકલિન ફર્નાન્ડિસ છે.