11 August, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂર
શુક્રવારે રાતે મુંબઈમાં યોજાયેલા એક ફૅશન-શોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂરની જોડીએ શોસ્ટૉપર તરીકે રૅમ્પ-વૉક કર્યું હતું. ‘પરમ સુંદરી’ નામની ફિલ્મમાં સિદ્ધાર્થ અને જાહ્નવી સાથે આવી રહ્યાં છે એટલે એના પ્રમોશનના ભાગરૂપે તેઓ જોડી તરીકે શોસ્ટૉપર બન્યાં હતાં.