04 May, 2025 06:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રદ્ધા કપૂર અને ઍડમ મોસેરી
શ્રદ્ધા કપૂરે ગઈ કાલે WAVES 2025માં ઇન્સ્ટાગ્રામના હેડ ઍડમ મોસેરીને ઘરેથી લાવેલી પૂરણપોળી ખવડાવી હતી. શ્રદ્ધાએ પૂરણપોળી વિશે ઍડમને સમજાવતાં કહ્યું હતું આ એક મહારાષ્ટ્રિયન ડિઝર્ટ છે.