૨૦૨૧ની શરૂઆત શૂટિંગ કરીને કરી સોભિતાએ

04 January, 2021 06:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૧ની શરૂઆત શૂટિંગ કરીને કરી સોભિતાએ

સોભિતા ધુલિપાલાએ 2021ની શરૂઆત શૂટિંગ સાથે કરી છે. તેણે સ્ક્ર‌િપ્ટ વાંચતી હોય એવો ફોટો શૅર કર્યો છે. ફોટોમાં બીચ પણ દેખાઈ રહ્યો છે. જોકે શાનું શૂટિંગ કરી રહી છે એની માહિતી સોભિતાએ આપી નથી. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોભિતાએ કૅપ્શન આપી હતી કે ‘ આ નવી શરૂઆત છે. મને તમારી શુભેચ્છાની જરૂર છે. 2021નું પહેલું શૂટ.’

entertainment news bollywood bollywood news upcoming movie