આયુષ્માન સાથે ‘ડૉક્ટર G’માં દેખાશે શેફાલી શાહ

10 April, 2021 03:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલી વખત આ ત્રણેય એકસાથે ફિલ્મમાં દેખાશે. અનુરાગ કશ્યપની બહેન અનુભૂતિ કશ્યપ આ ફિલ્મને ડિરેક્ટ કરશે.

શેફાલી શાહ

શેફાલી શાહ ‘ડૉક્ટર G’માં આયુષ્માન ખુરાના અને રકુલ પ્રીત સિંહ સાથે જોવા મળવાની છે. આ ફિલ્મમાં તે સિનિયર ડૉક્ટર નંદિનીના રોલમાં દેખાશે. પહેલી વખત આ ત્રણેય એકસાથે ફિલ્મમાં દેખાશે. અનુરાગ કશ્યપની બહેન અનુભૂતિ કશ્યપ આ ફિલ્મને ડિરેક્ટ કરશે.

bollywood news bollywood bollywood gossips shefali shah