અહાન પાંડે અને શર્વરી વાઘ

07 October, 2025 10:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યશરાજ ફિલ્મ્સની આગામી ફિલ્મમાં આ ફ્રેશ જોડી જોવા મળશે

શર્વરી વાઘ, અહાન પાંડે

યશરાજ ફિલ્મ્સની આગામી ફિલ્મમાં અહાન પાંડે અને શર્વરી વાઘની ફ્રેશ જોડી જોવા મળશે. આ બન્નેને ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની નવી ઍક્શન-રોમૅન્ટિક ફિલ્મ માટે સાઇન કરી લેવામાં આવી છે.  ‘સૈયારા’ પછી અહાનની યશરાજ ફિલ્મ્સ સાથેની આ બીજી ફિલ્મ હશે અને હજી સુધી આ ફિલ્મનું નામ નક્કી કરવામાં આવ્યું નથી.

sharvari wagh ahaan panday yash raj films upcoming movie entertainment news bollywood bollywood news ali abbas zafar