દીકરી સાથે શોપિંગ કરતો શાહિદ કપૂર

22 July, 2019 10:33 AM IST  |  મુંબઈ

દીકરી સાથે શોપિંગ કરતો શાહિદ કપૂર

મીશા સાથે શાહિદ કપૂર

શાહિદ કપૂરની દીકરી મીશા તેનાં માટે પ્રિન્સેસ છે. શાહિદ જેમ બને એમ વધુ સમય દીકરી મીશા સાથે પસાર કરવાની કોશિશ કરે છે. શાહિદ અને મીશા બન્ને તેમના બાળકો સાથેના ફોટોઝ સોશ્યલ મીડિયામાં શૅર કરતાં રહે છે. તાજેતરમાં જ શાહિદ દીકરી મીશા સાથે ખારનાં એક ફૂડમાૅલમાં શોપિંગ કરવા માટે પહોંચી ગયો હતો. શાહિદે દીકરીને ઊંચકી છે. શાહિદે મસ્ટર્ડ સ્વેટશર્ટ અને બ્લૅક લોઅર પહેર્યુ છે. મીશાએ સ્ટ્રીપ રેડ એન્ડ વાઇટ ટી-શર્ટ અને રેડ શોર્ટ્સ પહેર્યું છે.

આ પણ વાંચોઃ વૃષિકા મહેતાઃ દિલથી ગુજરાતી છે ટેલિવુડની આ ટેલેન્ટેડ એક્ટ્રેસ

shahid kapoor bollywood entertaintment