વૃષિકા મહેતાઃ દિલથી ગુજરાતી છે ટેલિવુડની આ ટેલેન્ટેડ એક્ટ્રેસ

Published: Jul 22, 2019, 09:46 IST | Falguni Lakhani
 • વૃષિકાનો જન્મ અમદાવાદમાં થયો હતો. જો કે તેનો ઉછેર મુંબઈમાં ગુજરાતી પરિવારમાં થયો છે.

  વૃષિકાનો જન્મ અમદાવાદમાં થયો હતો. જો કે તેનો ઉછેર મુંબઈમાં ગુજરાતી પરિવારમાં થયો છે.

  1/18
 • વૃષિકાએ તેનું શાળાનું શિક્ષણ મુંબઈમાં લીધું છે. તેણે ટોલાણી કોલેજ ઑફ કોર્મસમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.

  વૃષિકાએ તેનું શાળાનું શિક્ષણ મુંબઈમાં લીધું છે. તેણે ટોલાણી કોલેજ ઑફ કોર્મસમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.

  2/18
 • વૃષિકાએ તેનું શાળાનું શિક્ષણ મુંબઈમાં લીધું છે. તેણે ટોલાણી કોલેજ ઑફ કોર્મસમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.

  વૃષિકાએ તેનું શાળાનું શિક્ષણ મુંબઈમાં લીધું છે. તેણે ટોલાણી કોલેજ ઑફ કોર્મસમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.

  3/18
 • બાળપણથી જ વૃષિકાને આર્ટ્સ અને કલ્ચરલ પ્રોગ્રામમાં ખૂબ જ રસ હતો. અને તેનો આ જ શોખ તેને ઈન્ડસ્ટ્રીમાં ખેંચી લાવ્યો છે.

  બાળપણથી જ વૃષિકાને આર્ટ્સ અને કલ્ચરલ પ્રોગ્રામમાં ખૂબ જ રસ હતો. અને તેનો આ જ શોખ તેને ઈન્ડસ્ટ્રીમાં ખેંચી લાવ્યો છે.

  4/18
 • વૃષિકાએ પહેલો શો આસમાન સે આગે કર્યો હતો. જ્યારે ટીવીમાં અભિનેત્રી તરીકે તેણે ડેબ્યૂ દિલ, દોસ્તી, ડાન્સથી કર્યું.

  વૃષિકાએ પહેલો શો આસમાન સે આગે કર્યો હતો. જ્યારે ટીવીમાં અભિનેત્રી તરીકે તેણે ડેબ્યૂ દિલ, દોસ્તી, ડાન્સથી કર્યું.

  5/18
 • શાંતનુ મહેશ્વરી સાથે આ શોમાં તેની જોડી હતી, જે દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. તેમણે અવૉર્ડ્સ પણ મેળવ્યા હતા.

  શાંતનુ મહેશ્વરી સાથે આ શોમાં તેની જોડી હતી, જે દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. તેમણે અવૉર્ડ્સ પણ મેળવ્યા હતા.

  6/18
 • દિલ દોસ્તી ડાન્સ પછી વૃષિકા જાણીતો ચહેરો બની ગઈ. જે બાદ તેણે યે હે આશિકી. ફીઅર ફાઈલ્સ, ટ્વિસ્ટ વાલા લવ, પ્યાર તુને ક્યા કિયા જેવા શો પણ કર્યા છે.

  દિલ દોસ્તી ડાન્સ પછી વૃષિકા જાણીતો ચહેરો બની ગઈ. જે બાદ તેણે યે હે આશિકી. ફીઅર ફાઈલ્સ, ટ્વિસ્ટ વાલા લવ, પ્યાર તુને ક્યા કિયા જેવા શો પણ કર્યા છે.

  7/18
 • વૃષિકાએ સતરંગી સસુરાલમાં કાયરા, જ્યારે ઈશ્કબાઝમાં ઈશાનાની ભૂમિકા ભજવી છે.

  વૃષિકાએ સતરંગી સસુરાલમાં કાયરા, જ્યારે ઈશ્કબાઝમાં ઈશાનાની ભૂમિકા ભજવી છે.

  8/18
 • હાલ વૃષિકા યે તેરી ગલિયામાં અસ્મિતા કુમારની ભૂમિકામાં જોવા મળી રહી છે.

  હાલ વૃષિકા યે તેરી ગલિયામાં અસ્મિતા કુમારની ભૂમિકામાં જોવા મળી રહી છે.

  9/18
 • ટીવીની સાથે વૃષિકાએ વેબ સીરિઝ પણ કરી છે. જે દેસી એક્સપ્લોર્સ નામનો ટ્રાવેલ શો હોસ્ટ કર્યો છે.

  ટીવીની સાથે વૃષિકાએ વેબ સીરિઝ પણ કરી છે. જે દેસી એક્સપ્લોર્સ નામનો ટ્રાવેલ શો હોસ્ટ કર્યો છે.

  10/18
 • વૃષિકા Viu પર આવેલી વેબ સીરિઝ ટ્રુથ ઓર તમન્ના?માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.

  વૃષિકા Viu પર આવેલી વેબ સીરિઝ ટ્રુથ ઓર તમન્ના?માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.

  11/18
 • વૃષિકાને ગુજરાતી ભોજન ખૂબ જ પસંદ છે. તેને ઢોકળા સૌથી વધારે ભાવે છે. સાથે વડાપાઉં અને પાણીપુરી પણ.

  વૃષિકાને ગુજરાતી ભોજન ખૂબ જ પસંદ છે. તેને ઢોકળા સૌથી વધારે ભાવે છે. સાથે વડાપાઉં અને પાણીપુરી પણ.

  12/18
 • શું તમને ખબર છે વૃષિકા એક કુશળ ડાન્સર પણ છે? ડાન્સ વૃષિકાનો પ્રેમ છે.

  શું તમને ખબર છે વૃષિકા એક કુશળ ડાન્સર પણ છે? ડાન્સ વૃષિકાનો પ્રેમ છે.

  13/18
 • જો વૃષિકા અભિનેત્રી ન હોત તો તે ચોક્કસ ડાન્સર હોત.

  જો વૃષિકા અભિનેત્રી ન હોત તો તે ચોક્કસ ડાન્સર હોત.

  14/18
 • વૃષિકાને જ્યારે સમય મળે ત્યારે કાર્ટૂન જોવું, ડાન્સ કરવો અને ફરવું પસંદ છે. શિનચેન વૃષિકાને ખૂબ જ ગમે છે.

  વૃષિકાને જ્યારે સમય મળે ત્યારે કાર્ટૂન જોવું, ડાન્સ કરવો અને ફરવું પસંદ છે. શિનચેન વૃષિકાને ખૂબ જ ગમે છે.

  15/18
 • વૃષિકાનો ડ્રીમ રોલ કરીનાએ જબ વી મેટમાં કરેલો રોલ છે.

  વૃષિકાનો ડ્રીમ રોલ કરીનાએ જબ વી મેટમાં કરેલો રોલ છે.

  16/18
 • વૃષિકાનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ પણ અમેઝિંગ છે.


  વૃષિકાનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ પણ અમેઝિંગ છે.

  17/18
 • વૃષિકા અમદાવાદને ઘણીવાર મિસ કરે છે. ખાસ કરીને નવરાત્રિ દરમિયાન.

  વૃષિકા અમદાવાદને ઘણીવાર મિસ કરે છે. ખાસ કરીને નવરાત્રિ દરમિયાન.

  18/18
 • loading...

ફોટોઝ વિશે

યાદ છે ચેનલ વી પર આવતો શો દિલ, દોસ્તી, ડાન્સ? આ શોમાં સૌથી લોકપ્રિય બનેલું પાત્ર હોય તો તે છે શેરોન રાય પ્રકાશ..તેની સ્ટાઈલ, તેનો એટિટ્યુડ અલગ જ હતો. શું તમને ખબર છે શેરોનનું પાત્ર ભજવનાર વૃષિકા ગુજરાતી છે? ચાલો અને તમને જણાવીએ કેવી રહી છે તેની લાઈફ...

તસવીર સૌજન્યઃ વૃષિકા મહેતા ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK