11 March, 2026 10:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
હાલમાં શાહિદ કપૂર વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને મમ્મી નીલિમા અઝીમ, ભાઈ ઈશાન ખટ્ટર અને પત્ની મીરા રાજપૂત સાથે ફૅમિલી-વેકેશન માણવા માટે ગોવા પહોંચી ગયો હતો.
શાહિદે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં તેના વેકેશનની તસવીરો પણ શૅર કરી છે જેમાં તે પરિવાર સાથે મોજમસ્તી કરતો અને આનંદભરી પળો માણતો જોવા મળે છે.