midday

અંબાની કે ઘર પાર્ટી રખોગે તો પઠાન તો આએગા હી : શાહરુખ ખાન

03 April, 2023 03:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખે બ્લૅક શેરવાની પહેરી હતી
શાહરુખે  સ્ટેજ પર ‘પઠાન’ના ‘ઝૂમે જો પઠાન’ ગીત પર ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યો હતો. તેને સાથ આપવા સ્ટેજ પર વરુણ ધવન અને રણવીર સિંહ પણ પહોંચી ગયા હતા

શાહરુખે સ્ટેજ પર ‘પઠાન’ના ‘ઝૂમે જો પઠાન’ ગીત પર ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યો હતો. તેને સાથ આપવા સ્ટેજ પર વરુણ ધવન અને રણવીર સિંહ પણ પહોંચી ગયા હતા

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની બીજા દિવસની ઇવેન્ટમાં શાહરુખ ખાને જણાવ્યું કે જો અંબાની કે ઘર પાર્ટી રખોગે તો પઠાન તો આએગા હી. તેણે સ્ટેજ પર ‘પઠાન’ના ‘ઝૂમે જો પઠાન’ ગીત પર ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યો હતો. તેને સાથ આપવા સ્ટેજ પર વરુણ ધવન અને રણવીર સિંહ પણ પહોંચી ગયા હતા. પછી તો શું કહેવું! શાહરુખે બ્લૅક શેરવાની પહેરી હતી. સાથે જ શાહરુખે ‘નાટુ નાટુ’નાં સ્ટેપ્સ પણ કર્યાં હતાં. 

Whatsapp-channel
entertainment news bollywood news bollywood gossips bollywood Shah Rukh Khan