શાહરુખ ખાનની સંપત્તિમાં ઘટાડો

13 March, 2026 02:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષે ૧૨,૪૯૦ કરોડ રૂપિયા હતી, આ વર્ષે નોંધાઈ ૧૦,૮૦૦ કરોડ રૂપિયા

શાહરુખ ખાન (ફાઈલ તસવીર)

તાજેતરમાં જાહેર થયેલા ‘હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ’માં શાહરુખ ખાનની કુલ સંપત્તિ લગભગ ૧.૩ બિલ્યન અમેરિકન ડૉલર એટલે કે અંદાજે ૧૦,૮૦૦ કરોડ રૂપિયા ગણવામાં આવી છે. અગાઉની સરખામણીએ તેની સંપત્તિમાં થોડો ઘટાડો નોંધાયો છે. ૨૦૨૫માં તેની કુલ સંપત્તિ લગભગ ૧૨,૪૯૦ કરોડ રૂપિયા (અંદાજે ૧.૪ બિલ્યન અમેરિકન ડૉલર) ગણવામાં આવી હતી.

Shah Rukh Khan bollywood buzz bollywood news bollywood gossips entertainment news