શર્મિલા ટાગોરના બર્થ-ડેની ફૅમિલી-પાર્ટી

10 December, 2024 10:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શર્મિલા ટાગોર ૮૦ વર્ષનાં થયાં એની ઉજવણીના પૌત્રી સારા અલી ખાને મસ્ત ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે

શર્મિલા ટાગોરનાં દીકરા-દીકરીના પરિવારો સામેલ છે.

શર્મિલા ટાગોર ૮૦ વર્ષનાં થયાં એની ઉજવણીના પૌત્રી સારા અલી ખાને મસ્ત ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. આ ફોટોગ્રાફમાં શર્મિલા ટાગોરનાં દીકરા-દીકરીના પરિવારો સામેલ છે.

sharmila tagore sara ali khan happy birthday instagram bollywood news bollywood entertainment news social media