Video: ફિલ્મ 'ધ સ્કાઈ ઇઝ પિંક'ની કાસ્ટ સાથે ખાસ વાતચીત

01 October, 2019 05:50 PM IST  |  મુંબઈ

Video: ફિલ્મ 'ધ સ્કાઈ ઇઝ પિંક'ની કાસ્ટ સાથે ખાસ વાતચીત

ધ સ્કાઈ ઇઝ પિંકનું એક દ્રશ્ય

રીઅલ લાઈફ કપલની કહાની પર આધારિત પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરની ફિલ્મ ધ સ્કાઈ ઇઝ પિંક જલ્દી જ રીલિઝ થવા જઈ રહી છે. જેના પ્રમોશન માટે પ્રિયંકા અમદાવાદ પહોંચી હતી. ત્યારે તેમણે રેડિયો સિટીના આરજે હર્ષિલ સાથે ખાસ વાતચીત કરી. જુઓ શા માટે આ ફિલ્મ પ્રિયંકાને અપાવે છે પોતાના માતા પિતાની યાદ? સાથે જાણો ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ પણ..

આ પણ જુઓઃ આવી જઈ રહી છે આપણા સેલેબ્સની નવરાત્રી..જુઓ તસવીરો

priyanka chopra farhan akhtar