આવી જઈ રહી છે આપણા સેલેબ્સની નવરાત્રી..જુઓ તસવીરો

Oct 01, 2019, 15:32 IST
  • કિંજલ દવેની નવરાત્રી પૂરજોશમાં જઈ રહી છે.

    કિંજલ દવેની નવરાત્રી પૂરજોશમાં જઈ રહી છે.

    1/18
  • જુઓ આવા લાગે છે કિંજલ દવે ગરબા રમવા જતા સમયે..

    જુઓ આવા લાગે છે કિંજલ દવે ગરબા રમવા જતા સમયે..

    2/18
  • નવરાત્રિમાં મુલુન્ડના માનવ સ્ટુડિયો પાસેથી ડિઝાઇન કરાવેલા કપડાંમાં સ્ટાઇલિશ અવતારમાં ખેલૈયાઓને પોતાના સૂરોના તાલે નાચવા મજબૂર કરતાં નીરવ બારોટ.

    નવરાત્રિમાં મુલુન્ડના માનવ સ્ટુડિયો પાસેથી ડિઝાઇન કરાવેલા કપડાંમાં સ્ટાઇલિશ અવતારમાં ખેલૈયાઓને પોતાના સૂરોના તાલે નાચવા મજબૂર કરતાં નીરવ બારોટ.

    3/18
  • નવરાત્રીની જાન એટલે નૈતિક નાગડા....

    નવરાત્રીની જાન એટલે નૈતિક નાગડા....

    4/18
  • નૈતિકના ઢોલ સાંભળવા માટે લોકો આતુર હોય છે.  

    નૈતિકના ઢોલ સાંભળવા માટે લોકો આતુર હોય છે.

     

    5/18
  • જુઓ જરા સ્ટેજ પર નૈતિકની એનર્જી અને અંદાજ...

    જુઓ જરા સ્ટેજ પર નૈતિકની એનર્જી અને અંદાજ...

    6/18
  • અદિતી રાવલે તો પ્રિયંકા ચોપરા સાથે પોતાની નવરાત્રી ઉજવી...

    અદિતી રાવલે તો પ્રિયંકા ચોપરા સાથે પોતાની નવરાત્રી ઉજવી...

    7/18
  • ગરબા પ્રિન્સેસ ઐશ્વર્યા.

    ગરબા પ્રિન્સેસ ઐશ્વર્યા.

    8/18
  • ટ્રેડિશનલ અવતારમાં ગોર્જિયસ લાગી રહી છે ઐશ્વર્યા.

    ટ્રેડિશનલ અવતારમાં ગોર્જિયસ લાગી રહી છે ઐશ્વર્યા.

    9/18
  • પાર્થિવ ગોહિલ દીકરી સાથે.

    પાર્થિવ ગોહિલ દીકરી સાથે.

    10/18
  • ગરબાનો રંગ જમાવી રહેલા ગીતા રબારી.

    ગરબાનો રંગ જમાવી રહેલા ગીતા રબારી.

    11/18
  • ગીતા રબારી લોકોને પોતાના તાલે ઝુમાવે છે.

    ગીતા રબારી લોકોને પોતાના તાલે ઝુમાવે છે.

    12/18
  • નીરવ બારોટનો નીરાળો અંદાજ..

    નીરવ બારોટનો નીરાળો અંદાજ..

    13/18
  • નીરવ મુંબઈના લોકો પોતાના તાલે નચાવી રહ્યા છે.

    નીરવ મુંબઈના લોકો પોતાના તાલે નચાવી રહ્યા છે.

    14/18
  • ફક્ત ભારતમાં જ નહીં વિદેશમાં પણ પોતાના ગીતોથી ધૂમ મચાવી રહી છે સૌની વ્હાલી રૂચિ ભાનુશાલી, હાલ મસ્કતના લોકોને પોતાના ગીતોને તાલે થનગનાવતી જોવા મળે છે. 

    ફક્ત ભારતમાં જ નહીં વિદેશમાં પણ પોતાના ગીતોથી ધૂમ મચાવી રહી છે સૌની વ્હાલી રૂચિ ભાનુશાલી, હાલ મસ્કતના લોકોને પોતાના ગીતોને તાલે થનગનાવતી જોવા મળે છે. 

    15/18
  • કૈરવી બૂચનો આવો છે નવરાત્રી લૂક..

    કૈરવી બૂચનો આવો છે નવરાત્રી લૂક..

    16/18
  • સિમ્પલ પર સોબર લૂકમાં કૈરવી.

    સિમ્પલ પર સોબર લૂકમાં કૈરવી.

    17/18
  • નવરાત્રીમાં ગરબા ગાવા માટે તૈયાર છે પાર્થ ઓઝા.

    નવરાત્રીમાં ગરબા ગાવા માટે તૈયાર છે પાર્થ ઓઝા.

    18/18
  • loading...

ફોટોઝ વિશે

નવરાત્રીની શરૂઆત થઈ ચુકી છે. સૌ કોઈ ગરબે ઘૂમી રહ્યા છે તો આપણા સેલેબ્સ પણ કેમ પાછળ રહે? જરા જુઓ કેવી રીતે તેઓ નવરાત્રી ઉજવી રહ્યા છે!

તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK