રણબીર કપૂરનો ખુશખુશાલ પરિવાર અને સફેદ સાડીમાં સજજ રેખા

07 May, 2026 02:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૮ મેના દિવસે  રિલીઝ થનારી ફિલ્મ ‘દાદી કી શાદી’નું મંગળવારે સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગમાં રિદ્ધિમા કપૂર સાહની, નીતુ કપૂર, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પોતાના લુકથી સૌનું ધ્યાન ખેંચ્યું.

રણબીર કપૂરનો ખુશખુશાલ પરિવાર અને સફેદ સાડીમાં સજજ રેખા

૮ મેના દિવસે  રિલીઝ થનારી ફિલ્મ ‘દાદી કી શાદી’નું મંગળવારે સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગમાં રિદ્ધિમા કપૂર સાહની, નીતુ કપૂર, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પોતાના લુકથી સૌનું ધ્યાન ખેંચ્યું. આલિયા ઑલ બ્લૅક આઉટફિટમાં નણંદ રિદ્ધિમાને સપોર્ટ કરવા પહોંચી હતી. આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં રેખા તેમ જ ફિલ્મનો હીરો કપિલ શર્મા જેવાં બીજાં સ્ટાર્સ પણ હાજર રહ્યાં હતાં અને ઇવેન્ટમાં સફેદ સાડી પહેરીને આવેલી રેખાની સ્ટાઇલ છવાઈ ગઈ હતી.

riddhima kapoor sahni neetu kapoor reema jain kapil sharma alia bhatt rekha bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news