ક્યા જોડી હૈ!

23 January, 2021 04:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્યા જોડી હૈ!

પ્રિયાંશુ પૈન્યુલી અને તાપસી પન્નુ

પ્રિયાંશુ પૈન્યુલી અને તાપસી પન્નુની ફિલ્મ ‘રશ્મિ રૉકેટ’નો આ ફર્સ્ટ લુક છે. આ ફિલ્મને હાલમાં ભુજમાં શૂટ કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં તે આર્મી ઑફિસર ગગન ઠાકુરનું પાત્ર ભજવી રહ્યો છે. તે તાપસીના ઑન-સ્ક્રીન પાર્ટનર તરીકે જોવા મળશે. પ્રિયાંશુના પિતા પણ આર્મીમાં હોવાથી તેના માટે આ પાત્ર ખૂબ જ સ્પેશ્યલ છે. આ ફોટોને તાપસીએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.

entertainment news bollywood bollywood news upcoming movie taapsee pannu