પ્રિયંકા વી કૅન બી હીરોઝની સીક્વલ લઈને આવશે

06 January, 2021 06:27 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

પ્રિયંકા વી કૅન બી હીરોઝની સીક્વલ લઈને આવશે

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા જોનસ હવે સુપરહીરો ફિલ્મ ‘વી કૅન બી હીરોઝ’ની સીક્વલની તૈયારીમાં લાગી ગઈ છે. આ ફિલ્મને રૉબર્ટ રૉડ્રિગ્સે લખી અને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મનું પોસ્ટર ટ્વિટર પર શૅર કરીને પ્રિયંકાએ ટ્વીટ કર્યું હતું કે ‘હીરોઇક્સ હેડક્વૉર્ટર્સ પ્રોજેક્શન : 44 મિલ્યન ફૅમિલીએ ‘વી કૅન બી હીરોઝ’ને જોઈ હતી. બ્રેકિંગ ન્યુઝ : આ હીરોઇક્સ હવે બીજા રાઉન્ડ માટે પાછા આવી રહ્યા છે. રૉડ્રિગ્સ અને નેટફ્લિકસ સાથે એની સીક્વલ ડેવલપ કરવામાં આવી રહી છે.’

entertainment news bollywood bollywood news priyanka chopra upcoming movie