શાદી સે પહલે, શાદી કે બાદ

16 February, 2025 07:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રિયંકા ચોપડાએ આ રીતે વૅલેન્ટાઇન્સ ડે વિશ કર્યો હસબન્ડ નિક જોનસને

પ્રિયંકા ચોપડાએ નિક જોનસ શાદી સે પહલે, શાદી કે બાદની તસવીર

પ્રિયંકા ચોપડાએ નિક જોનસ સાથેની ૬ જાન્યુઆરી ૨૦૧૮ની અને એક લેટેસ્ટ તસવીર શૅર કરીને પોતાના પતિને વૅલેન્ટાઇન્સ ડે વિશ કર્યું હતું. આ તસવીરો સાથે પ્રિયંકાએ લખ્યું હતું કે જુઓ કેવી રીતે શરૂઆત થઈ હતી અને હવે કેવું ચાલી રહ્યું છે. પ્રિયંકા અને નિકની જૂની તસવીર તેમણે ડેટિંગ શરૂ કર્યું એ સમયની છે. તેમણે ૨૦૧૮માં જ પહેલી ડિસેમ્બરે લગ્ન કર્યાં હતાં.

priyanka chopra Nick Jonas valentines day relationships hollywood news bollywood news bollywood entertainment news