દીકરીને ક્રિસમસ લાઇટ દેખાડવા લઈ ગઈ પ્રિયંકા ચોપડા જોનસ

21 December, 2022 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સમયના કેટલાક ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા

દીકરીને ક્રિસમસ લાઇટ દેખાડવા લઈ ગઈ પ્રિયંકા ચોપડા જોનસ

પ્રિયંકા ચોપડા જોનસ હાલમાં તેના પતિ નિક જોનસ અને દીકરી સાથે હૉલિડેના મૂડમાં છે. તે દીકરી માલતી મૅરી ચોપડા જોનસને ક્રિસમસ લાઇટ દેખાડવા માટે લઈ ગઈ હતી. આ સમયના કેટલાક ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. તેઓ હાલમાં ન્યુ જર્સીમાં છે. આ ફોટો શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘પર્ફેક્ટ વિન્ટર ડેઝ. તા. ક. પહેલા ફોટોમાં જોઈ શકાય છે કે મારો ​પતિ મારા મિરર સેલ્ફીમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ લઈ રહ્યો છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood priyanka chopra Nick Jonas christmas