09 March, 2025 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડાએ અંધેરી-વેસ્ટમાં આવેલા ઑબેરૉય સ્કાય ગાર્ડન્સમાં ૪ લક્ઝરી અપાર્ટમેન્ટ્સ ૧૬.૧૭ કરોડ રૂપિયામાં વેચ્યા છે.