નિકને નહીં ડૉગને મિસ કરી રહી છે પ્રિયંકા ચોપડા જોનસ

25 December, 2020 05:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નિકને નહીં ડૉગને મિસ કરી રહી છે પ્રિયંકા ચોપડા જોનસ

પ્રિયંકા ચોપડા જોનસ હાલમાં તેના હસબન્ડ નિક જોનસ કરતાં પણ વધુ તેના પેટને મિસ કરી રહી છે. પ્રિયંકા થોડા સમયથી તેના પ્રોજેક્ટ માટે લંડનમાં છે. એથી તે પોતાના ડૉગ પાન્ડાને ખૂબ યાદ કરી રહી છે. તેની પાસે ડાયના, ચિહુઆ અને પાન્ડા નામના પેટ્સ છે. પેટ પાન્ડા સાથેનો જૂનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે મિસ યુ પાન્ડા.

entertainment news bollywood bollywood news priyanka chopra