રાધેશ્યામનું શેડ્યુલ પૂરું કર્યું પૂજા હેગડેએ

18 January, 2021 04:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાધેશ્યામનું શેડ્યુલ પૂરું કર્યું પૂજા હેગડેએ

પૂજા હેગડે

પૂજા હેગડેએ ‘રાધેશ્યામ’નું શેડ્યુલ પૂરું કરી લીધું છે. ફિલ્મમાં તેની સાથે પ્રભાસ લીડ રોલમાં છે. આ ફિલ્મ એક પિરિયડ રોમૅન્ટિક ડ્રામા છે. અનેક ભાષામાં બનનારી આ ફિલ્મ આ વર્ષે થિયેટરમાં રિલીઝ થવાની છે. પોતાનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને પૂજાએ કૅપ્શન આપી હતી કે ‘૩૦ દિવસના લાંબા શેડ્યુલ બાદ ‘રાધેશ્યામ’નું શૂટિંગ પૂરું કરવામાં આવ્યું છે. હવે હું ઘરે આવી છું હૈદરાબાદથી મુંબઈ.’

entertainment news bollywood bollywood news upcoming movie pooja hegde