મદદનો હાથ લંબાવ્યો નાના પાટેકરે

23 September, 2025 08:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાના પાટેકરે અસરગ્રસ્ત પરિવારોને સહાય વિતરિત કરી હતી

સાંત્વના આપી રહેલા નાના પાટેકર

ઑપરેશન સિંદૂર દરમ્યાન પાકિસ્તાની હુમલામાં જાનમાલનું નુકસાન ભોગવનાર સરહદ પરના રાજૌરી વિસ્તારમાં ગઈ કાલે નાના પાટેકરે અસરગ્રસ્ત પરિવારોને સહાય વિતરિત કરી હતી.

આ તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે.

nana patekar operation sindoor india pakistan entertainment news bollywood bollywood news