27 February, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવીના ટંડન અને રાશા થડાણી
સોમવારે મહાકુંભમાં પહોંચેલાં મા-દીકરી રવીના ટંડન અને રાશા થડાણીએ ગઈ કાલે પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હતી.રવીનાએ પ્રસાદવિતરણનો પણ લાભ લીધો હતો.