પેટ ડૉગને યાદ કરીને ભાવુક થયા અમિતાભ બચ્ચન

17 November, 2022 03:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમિતાભ બચ્ચને રેડ સૂટ પહેર્યો છે અને ડૉગીને હાથમાં લઈને એને પંપાળી રહ્યા છે

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચનના ગોલ્ડન રિટ્રીવર પેટ ડૉગનું અવસાન થતાં એને યાદ કરીને તેઓ ભાવુક થયા હતા. એનો ફોટો પણ તેમણે શૅર કર્યો છે. અમિતાભ બચ્ચને રેડ સૂટ પહેર્યો છે અને ડૉગીને હાથમાં લઈને એને પંપાળી રહ્યા છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અમિતાભ બચ્ચને કૅપ્શન આપી હતી, ‘હમારે એક છોટે સે દોસ્ત - કામ કે ક્ષણ. ફિર યે બડે હોતે હૈં ઔર એક દિન છોડ કે ચલે જાતે હૈં.’

 

entertainment news bollywood news bollywood gossips bollywood amitabh bachchan